તમાકુ અને ગુટખા – મોતને આમંત્રણ

તમાકુની પડીકીઓ : જીવતા મોતને આમંત્રણ એક યુવાન ડૉક્ટરને બતાવવા આવે છે. એની ભૂખ મરી ગઇ છે અને જીભ સ્વાદહીન બની ગઇ છે. ડૉક્ટર એના મોંની અંદરના ભાગોને તપાસવા માટે મોં ખુલ્લું કરવા કહે છે, પણ એ પોતાનું જડબું પૂરેપૂરું ખોલી શકતો નથી. એમાં એની નાની આંગળી દાખલ થઇ શકે …

Continue reading

Heat Stroke (ગરમી તથા લૂ)

એપ્રિલ-મે મહિનો આવે અને ઉનાળાની ગરમીનો પરચો જોવા મળે. બળબળતા બપોરમાં મોટેરાંઓને કામ માટે તડકામાં ફરવું પડે, છોકરાઓ પણ તડકામાં રમે તેથી ગરમી તથા લૂ લાગે. લૂને કારણે ઝાડા-ઉલટી થાય, તાવ આવે, ક્યારેક વ્યક્તિ મૃત્યુ પણ પામે. ગરમી તથા લૂને કારણે કેવી કેવી તકલીફો થાય તથા તેની સારવારમાં શું કાળજી …

Continue reading

ઝાડા-ઊલટી-કોલેરા (Cholera)

કોલેરા એ જોખમી રોગ છે તથા તે મૃત્યુ પણ નોતરી શકે છે. ઝાડા-ઊલટી-કોલેરાના કારણો : ઝાડા-ઊલટી તથા કોલેરા સૂક્ષ્મ જીવોથી થતાં રોગ છે. નરી આંખે ન દેખાય તેવા અસંખ્ય સૂક્ષ્મ જીવો માણસનાં મળમાં હોય છે. ચોમાસામાં ગંદકીને કારણે આવા સૂક્ષ્મ જીવો પીવાનાં પાણી કે ખોરાકમાં ભળે અને ખોરાક-પાણીને દૂષિત કરે …

Continue reading

Cause of Disease

According to one of the fundamental principles of nature cure, the basic cause of disease is not bacteria or virus. Bacteria and viruses develop after the accumulation of toxins (morbid matter) when a favorable condition for their growth develops in the body. Therefore, accumulation of toxins or waste products is …

Continue reading

તંદુરસ્તી માટે કસરત (Exercise for Health)

વર્ષ 2002 માટે વિશ્વ આરોગ્ય દિનનો સંદેશ હતો “સ્વાસ્થ્ય માટે સક્રિય બનો” ‘Move for Health’.  જગતની 65% વસ્તી જરૂર કરતાં ઓછી શારીરિક સક્રિયતા દાખવે છે અને બેઠાડું જિંદગી જીવે છે, જેને કારણે દર વર્ષે 20 લાખ લોકોનાં અકાળે મૃત્યુ થાય છે. માત્ર શરીરને પૂરતી કસરત આપવાની આળસ અથવા બિનઅનુકૂળતા આટલા …

Continue reading

તનાવ (Stress)

તણાવ એટલે શું? આપણી જીવનશૈલી આપણા ઉપર જે પડકારો કે ભય ઊભા કરે છે એને પહોંચી વળવા માટે આપણું શરીર અને મગજ જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે એને તણાવ કહે છે. બીજી રીતે જોઇએ તો આપણા બાહ્ય કે મનો-સામાજિક વાતાવરણમાં કોઇ એવું પરિવર્તન પેદા થાય કે જે આપણને હાનિકારક કે …

Continue reading

તંદુરસ્તી માટે આહાર

બધા  ઉપયોગી ખાદ્યપદાર્થોનું યોગ્ય પ્રમાણ હોય એવા ખોરાકને સંતુલિત આહાર કહેવાય છે. તંદુરસ્ત બેઠાડુ ભારતીય પુરુષના રોજિંદા સંતુલિત આહારમાં આશરે 420 ગ્રામ ધાન્ય; 60 ગ્રામ કઠોળ-દાળ; 100 ગ્રામ પત્તાંવાળી ભાજી; 100 ગ્રામ અન્ય શાક; 200 ગ્રામ કંદમૂળ; 100 ગ્રામ ફળો; 300 મિ.લિ. દૂધ; 20 ગ્રામ ઘી-તેલ અને 25 ગ્રામ ખાંડ-ગોળ …

Continue reading