તમાકુ અને ગુટખા – મોતને આમંત્રણ

તમાકુની પડીકીઓ : જીવતા મોતને આમંત્રણ એક યુવાન ડૉક્ટરને બતાવવા આવે છે. એની ભૂખ મરી ગઇ છે અને જીભ સ્વાદહીન બની ગઇ છે. ડૉક્ટર એના મોંની અંદરના ભાગોને તપાસવા માટે મોં ખુલ્લું કરવા કહે છે, પણ એ પોતાનું જડબું પૂરેપૂરું ખોલી શકતો નથી. એમાં એની નાની આંગળી દાખલ થઇ શકે…

Continue reading