બાળકોમાં દમ (સસણી)

 છેલ્લાં વીસ વર્ષોમાં બાળકો તથા મોટેરાઓમાં દમનું પ્રમાણ દુનિયાભરમાં વધતું જાય છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વીસ બાળકોએ એક બાળક દમની તકલીફથી પીડાય છે. વિકસિત દેશોમાં આ પ્રમાણ વધુ છે. દમને નિયંત્રણમાં રાખી શકાય છે. જો યોગ્ય રીતે નિયંત્રણમાં લેવામાં ન આવે તો આવા દર્દીઓને વારે-વારે દમના હુમલા આવે…

Continue reading

ડુંગળી

ઉનાળો આવે અને મોટેરાઓ ડુંગળીના ગુણગાન ગાવા માંડે. પરંપરાગત રીતે ડુંગળી વિવિધ રોગો માટે વપરાતી આવી છે. એમ કહેવાય છે કે ઉનાળામાં ડુંગળીનો ઉપયોગ છૂટથી કરવામાં આવે તો તાપ સહન કરવાની શક્તિ વધે છે અને લૂ લાગતી નથી. કચ્છ જેવા રણ પ્રદેશમાં ઉનાળામાં સખત તાપથી બચવા માથાની ટોપી નીચે ડુંગળી…

Continue reading

જેઠીમધ

પ્રાચીન કાળથી જેઠીમધ વિવિધ તકલીફો માટે વપરાતું આવ્યું છે. વૈદ્ય બાપાલાલભાઇ લખે છે કે ચરકસંહિતામાં પાણી પેઠે જેઠીમધ વપરાયેલું જણાય છે. ચીન અને જાપાનમાં પણ પરંપરાગત રીતે જેઠીમધ વપરાય છે. જેઠીમધમાં રહેલ ગ્લીસરીઝીન નામનું તત્વ ખાંડ કરતાં 50 ગણું ગળ્યું છે. આ તત્ત્વને કારણે જેઠીમધ ગળ્યું લાગે છે. ઔષધિય ઉપયોગો…

Continue reading