તંદુરસ્તી માટે કસરત (Exercise for Health)

વર્ષ 2002 માટે વિશ્વ આરોગ્ય દિનનો સંદેશ હતો “સ્વાસ્થ્ય માટે સક્રિય બનો” ‘Move for Health’.  જગતની 65% વસ્તી જરૂર કરતાં ઓછી શારીરિક સક્રિયતા દાખવે છે અને બેઠાડું જિંદગી જીવે છે, જેને કારણે દર વર્ષે 20 લાખ લોકોનાં અકાળે મૃત્યુ થાય… Read More

તનાવ (Stress)

તણાવ એટલે શું? આપણી જીવનશૈલી આપણા ઉપર જે પડકારો કે ભય ઊભા કરે છે એને પહોંચી વળવા માટે આપણું શરીર અને મગજ જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે એને તણાવ કહે છે. બીજી રીતે જોઇએ તો આપણા બાહ્ય કે મનો-સામાજિક વાતાવરણમાં… Read More

તંદુરસ્તી માટે આહાર

બધા  ઉપયોગી ખાદ્યપદાર્થોનું યોગ્ય પ્રમાણ હોય એવા ખોરાકને સંતુલિત આહાર કહેવાય છે. તંદુરસ્ત બેઠાડુ ભારતીય પુરુષના રોજિંદા સંતુલિત આહારમાં આશરે 420 ગ્રામ ધાન્ય; 60 ગ્રામ કઠોળ-દાળ; 100 ગ્રામ પત્તાંવાળી ભાજી; 100 ગ્રામ અન્ય શાક; 200 ગ્રામ કંદમૂળ; 100 ગ્રામ ફળો;… Read More

બાળકોમાં દમ (સસણી)

 છેલ્લાં વીસ વર્ષોમાં બાળકો તથા મોટેરાઓમાં દમનું પ્રમાણ દુનિયાભરમાં વધતું જાય છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વીસ બાળકોએ એક બાળક દમની તકલીફથી પીડાય છે. વિકસિત દેશોમાં આ પ્રમાણ વધુ છે. દમને નિયંત્રણમાં રાખી શકાય છે. જો યોગ્ય રીતે નિયંત્રણમાં… Read More

ડુંગળી

ઉનાળો આવે અને મોટેરાઓ ડુંગળીના ગુણગાન ગાવા માંડે. પરંપરાગત રીતે ડુંગળી વિવિધ રોગો માટે વપરાતી આવી છે. એમ કહેવાય છે કે ઉનાળામાં ડુંગળીનો ઉપયોગ છૂટથી કરવામાં આવે તો તાપ સહન કરવાની શક્તિ વધે છે અને લૂ લાગતી નથી. કચ્છ જેવા… Read More