જેઠીમધ

પ્રાચીન કાળથી જેઠીમધ વિવિધ તકલીફો માટે વપરાતું આવ્યું છે. વૈદ્ય બાપાલાલભાઇ લખે છે કે ચરકસંહિતામાં પાણી પેઠે જેઠીમધ વપરાયેલું જણાય છે. ચીન અને જાપાનમાં પણ પરંપરાગત રીતે જેઠીમધ વપરાય છે. જેઠીમધમાં રહેલ ગ્લીસરીઝીન નામનું તત્વ ખાંડ કરતાં 50 ગણું ગળ્યું… Read More