ઝાડા-ઊલટી-કોલેરા (Cholera)

કોલેરા એ જોખમી રોગ છે તથા તે મૃત્યુ પણ નોતરી શકે છે. ઝાડા-ઊલટી-કોલેરાના કારણો : ઝાડા-ઊલટી તથા કોલેરા સૂક્ષ્મ જીવોથી થતાં રોગ છે. નરી આંખે ન દેખાય તેવા અસંખ્ય સૂક્ષ્મ જીવો માણસનાં મળમાં હોય છે. ચોમાસામાં ગંદકીને કારણે આવા સૂક્ષ્મ… Read More