Heat Stroke (ગરમી તથા લૂ)

એપ્રિલ-મે મહિનો આવે અને ઉનાળાની ગરમીનો પરચો જોવા મળે. બળબળતા બપોરમાં મોટેરાંઓને કામ માટે તડકામાં ફરવું પડે, છોકરાઓ પણ તડકામાં રમે તેથી ગરમી તથા લૂ લાગે. લૂને કારણે ઝાડા-ઉલટી થાય, તાવ આવે, ક્યારેક વ્યક્તિ મૃત્યુ પણ પામે. ગરમી તથા લૂને… Read More