Stayed recently at Nisargopachar Kendra ? Tell us about your experience !

51 thoughts on “Testimonials”

 1. નિસર્ગોપચાર કેન્દ્રમાં આવતા પહેલા મનમાં થોડો હિચકિચાટ હતો પણ અહિં Enter થતાં જ એક +ve feeling થઈ. મીઠો આવકાર આપતા બધા જ staff members, સ્વરછ સુંદર રૂમ, ચોખ્ખાઈ, કુદરતી વાતાવરણ, રસોઈની વ્યવસ્થા ખૂબ ઉત્તમ અને શીરમોર એવાં સહદયી ડૉ. ભરતભાઇ તથા ડૉ. અભિષેકભાઈ બધું જ પોતાનું લાગ્યું. ઉપચારમાં પણ હેમાબેન, ભારતીબેન, જાગૃતિબેન વિ. નો સાલસ સ્વભાવ અને best treatment નો સુખદ અનુભવ થયો. માધવીબેનને પ્રથમ વખત મળી ખૂબ સારૂ લાગ્યું.
  In nutshell, સ્નેહપૂર્ણ આવકાર સહજતા સૌમ્યતા from A to Z દરેક કાર્યકરોની ખૂબ સ્પર્શી ગઈ. વડોદરામાં છતાં વડોદરાની બહાર હિલ સ્ટેશન જેવો વર્ષાઋતુમાં અનુભવ થયો. કસરત-યોગ-એક્યુપ્રેશરમાં પણ સુખદ અનુભવ થયો. સોનામાં સુગંધ જેવું – music system ની પણ મજા માણી. જેટલા વખાણ કરીયે એટલું ઓછું છે. એક વાર આવ્યા બાદ બાર બાર આનેકા મન હોતા હૈ.

 2. શહેરની વચ્ચે પણ શહેરની ધમાલ – ઘોંઘાટ – પ્રદૂષણથી મુક્ત પ્રકૃતિના સાનિધ્યનો અનુભવ કરાવતું શાન્ત – રમ્ય – સ્વરછ વાતાવરણ. આજના સમયને અનુરૂપ પરવડતાં દરે આવશ્યક સુવિધાઓ ધરાવતી નિવાસ વ્યવસ્થા, પ્રસન્નતા સાથે ઉપચાર લઈ શકાય તેવી સુંદર ઉપચારગૃહ વ્યવસ્થા – ભોજન તથા ભોજનખંડ વ્યવસ્થા, વિશાળ યોગ હોલ ઉપરાંત લાઈબ્રેરી – કાર્યાલયની ખૂબ સારી વ્યવસ્થા…..આ બધાનો યથાસમય લાભ લેતાં ખૂબ આનંદ અનુભવ્યો.
  નિવાસ અને ઉપચાર ગૃહોમાં પ્રાત: અને સવારના સમયે જે મધુર સંગીત અને ગીત – ભજનો પ્રસારિત થતા હતા તેનાથી શરીરના ઉપચારની સાથે મનનો પણ ઉપચાર કરવાનો અવસર હોય તેવું અનુભવાતું…..ખૂબ પ્રસન્નતા ઉભરાતી…. કૃતજ્ઞતાનો ભાવ જાગતો……
  એક તરફ વ્યવસ્થા ( મારી દ્રષ્ટિએ ) સુંદર હતી તો બીજી તરફ ઉપચાર અર્થે અલગ-અલગ સ્થાનો પર ( ઉપચાર ગૃહ, ભોજનખંડ, કસરતખંડ, યોગ વર્ગ-ખંડ, કાર્યાલય આદિમાં ) કાર્યરત સેવારત ભાઈ – બહેનો – વડીલોનો સ્નેહભર્યો સેવાભાવ પણ ઉત્સાહવર્ધક અને પ્રેરણાદાયી હતો. જેને કારણે શીખવામાં અને અભ્યાસ કરવામાં – ઉપચાર લેવામાં સંકોચ ન અનુભવાયો. અન્ય સહુ પણ સહજતાથી લાભ લેતા હોય તેવું અનુભવ્યું.

 3. I have nothing but appreciation for Vinoba Ashram, its management, its entire staff including cleaners, kitchen staff, treatment providers and office. I was particularly impressed by the meticulous planning and systems followed here.
  I sincerely thank the founders and the management for keeping the concept of Nature cure alive. I must say without this experience I would have gone through life believing once you are a diabetic you become completely dependent on medicines for your entire life. My experience here with Nature cure has convinced me it is certainly possible to live long healthy life without any medicines. Need a proof ! My sugar level dropped from over 200 to 75 in just 6 days without any medicines and just fasting. This concept made me realise the immense powers of natural healing, which is way beyond the capability of any medicine. We have all experienced it yet never taken conscious note of it.
  I would particularly like to mention about the work ethos of the Ashram where the head of the institution provides respectability to the work of sweeping the premises himself. It does have a salutary effect on the work environment.

 4. I was looking for a place with holistic approach towards a disease since about a year, found many but was withholding for some or the other reason.
  “If you have an intense desire for something, then the whole universe helps you to fulfill it” Had heard and read this dialogue at many places, but never experienced it in real life, so in spite of wanting to believe it was not able to do so. But coming to this place proved the saying true to me for the first time.
  As I found this place and inquired about it, as if all the roads were leading here. My confidence in Dr. Bharat Shah brought me here. I packed my bags within one hour and was here from Mumbai (The busiest city). After coming over here as the days were unfolding, I started finding everything which I wanted & not only so but many unexpected things which were needed were also found. I felt as been treated as a whole person and not only the disease. More than that felt like my soul is being taken care of.
  I thank…
  -Dr. Bharat Shah and his doctors team for treating me with a 360 degree approach.
  -Both the counselors for teaching me techniques to put my knowledge into practice.
  -Yoga was excellent. It was actual yog and not only yoga.
  -Gained lot of awareness and new angle towards life through the books suggested and evening lectures.
  -The kitchen people for cooking & serving with heart.
  -The treatment staff, acupressure staff, maintenance and house keeping staff, reception staff & each and every person for creating a very homely and down to earth atmosphere.
  -And last but not the least the type of crowd this place caters have given me a lot of Satsang. I stayed here for a month and met variety of people who have contributed in one or the other way to widen the angle towards life.
  -And and and, the time which I used to long for throughout the day was to sit with Baa & Dada at night. I enjoyed it.
  My stay over here has helped me in cleaning my mind, body & soul.
  Taking home the message of LOVE, FORGIVENESS & GRATITUDE, I promise to follow the satvik lifestyle taught over here, in my routine life…Wish me good luck.
  Thanking each & every one

 5. I came for 10 days and ended up staying for 20 days! These twenty days brought lot of peace, love and acceptance to me. I came here primarily to treat a fungal infection on my buttocks and ever since I was diagnosed with it, I had decided not to take any oral allopathy medicine. I wanted to see if I can give my body the time, space and care that it needs to heal naturally. Every day I felt amazed and overwhelmed to see the staff in the treatment room, kitchen and office serving with so much love, care and compassion. I feel deeply grateful to Bharatbhai for holding a space for me and for giving me the gift of his listening and compassion conversation with him and other doctors have played a big role in healing me.
  My second intention behind coming here was to understand my body better, learn to listen to her and start living in alignment with my body’s needs. I could not have asked for a better place to start this awareness journey. The lectures in the evening have been a great source of learning and information. Thank you to all the in-house doctors, Nimeshbhai for conducting those.
  I am deeply grateful to everyone who makes this place so nourishing and peaceful.
  Thank you for this gift of health, love & compassion.

 6. I was detected of hypothyroid when I came, the count was pretty high. I wanted to give myself a chance to heal before I would get onto allopathic medicines. Today on my last day of stay, my thyroid has touched the normal range. I am feeling happy and healthy.
  I have experienced a great sense of dedication and commitment in all the staff here. The work is rooted in deeper values of service such as trust, love, exploration of truth and compassion. I feel very healed with the presence of Jagdish dada and baa. As much as the staff has played a big role in getting me together. I feel the warmth and love that I have received from the Ashram elders has healed me somewhere deep inside. I have felt held at all times.
  For Vinoba Ashram, I feel that the intentions are in the right place and therefore one will definitely proped in the right direction. Any change takes time, but it will happen, for sure.

 7. सौ. सुरेखा कोठारी, गुलबर्गा ( कर्नाटक स्टेट ) says:

  सब तरफ शांत, अच्छा प्रेम भरा वातावरण, सबकी शक्कर जैसी मिठी बोली हमारे अशांत मन को जीत गई । सब डॉक्टर्स और प्यार भरे स्टाफ मे थोड़े दिन के लिए हम हमारा धर भूल गए । सब तरफ से हमे अच्छी और समय पर ट्रीटमेंट मिलती रही ।
  सौ. सुरेखा कोठारी
  सौ. सुरेखा कालेकर
  श्री. दिपक महेता
  सौ. दिपा महेता
  गुलबर्गा ( कर्नाटक स्टेट )

 8. મને ૧-૯-૧૫ ના રોજ કીડનીનું તથા પ્રોસ્ટેટ કેન્સરનો રોગ થયેલ, જે માટે મને પ્રથમ મારા કુટુંબીજનો તાત્કાલીક વોકહાર્ડ હૉસ્પિટલમાં લઈ ગયેલ. ત્યાં ત્રણ ડાયાલીસીસ તથા સ્ટેન્ટ નાખવાનું એક ઓપરેશન થયેલ. ત્યારબાદ રાજકોટ ખાતે બી. ટી. સવાણી હોસ્પિટલમાં સ્ટેન્ટના તથા અન્ય ઓપરેશન થયેલ. સહયોગ હોસ્પિટલ, રાજકોટમાં પણ સારવાર થયેલ, સ્ટર્લીગ હોસ્પિટલ, રાજકોટમાં પણ સારવાર થયેલ, જી.જી હોસ્પિટલ, જામનગર ખાતે સારવાર થયેલ, યુરોકેર હોસ્પિટલ, રાજકોટ ખાતે સારવાર થયેલ. ત્યારબાદ કેન્સર હાડકાંમાં પ્રસરી જવાથી કેન્સર હોસ્પિટલ, રાજકોટ ખાતે શેક લેવામાં આવેલ. ત્યારબાદ હું બિલકુલ ચાલી શકતો ન હતો અને જીવનની આશા ખૂબ જ ઓછી જણાતી હતી.
  અગાઉ ખૂબજ ખર્ચ થઈ ગયેલ હોઈ તથા બાળકો ઉચ્ચ અભ્યાસમાં હોઈ આર્થિક તંગીને કારણે તથા મારા આ ગંભીર પ્રકારના રોગથી મને જીવન જીવવાની આશા ખૂબજ ઓછી થઈ ગયેલ અને મારા શરીરની પરિસ્થિતિ ખૂબજ નાજુક હતી. તેમ છતાં મારા બહેનશ્રીની સલાહ મુજબ વિનોબા આશ્રમ ખાતે મને લઈ આવવામાં આવ્યો.
  વિનોબા આશ્રમ ખાતે ફૂડ થેરાપી, ઉપચાર વગેરેનો અદ્ભૂત ચમત્કાર મને થયો. એટલું જ નહીં, યોગ તથા એક્યુપ્રેશરની સારવારનો પણ મને ખૂબ જ લાભ થયો. આ સારવાર મેં નિયમિત લીધી, જેનાથી મને અદ્ભૂત રીતે શરીરના રોગમાં સુધારો જોવા મળ્યો. મારા શરીરનું એનર્જી લેવલ ખૂબ જ ઊંચુ થયું અને મારા શરીરની અંદર રહેલ ખરાબ કોષો બહાર નીકળતાં હોય અને નવા કોષો બનતા હોય તેવું મને સ્પષ્ટ જણાયું. વિનોબા આશ્રમ ખાતે શ્રી.ભરતભાઈ શાહ તથા શ્રી.અભિષેકભાઈ આચાર્ય સાહેબના માર્ગદર્શન નીચે મને જે સારવાર મળી છે તેનાથી મને જીવન જીવી લેવાની હિંમત મળી છે. જીવન કેવી રીતે જીવવું અને જીવનશૈલી કેવી રીતે રાખવી તેની ખૂબ જ સારી સમજણ મળી છે. ખરેખર આ કુદરતી ઉપચાર ખૂબ જ સુંદર છે. હું મારા જીવનમાં વિનોબા આશ્રમ, વડોદરા ખાતેના નેચરોથેરાપી સેન્ટરને હવે કદી ભૂલી શકું તેમ નથી.

 9. I came to Vinoba Ashram for my internship for 3 months. After coming here on the 1st day, I found people working here are very cooperative and supportive. They didn’t let me feel as I have come from some other place. I was treated as like I have been known here from years and as I have been working since long. So much of cooperation and support. If I was not able to know something, they used to guide me properly and with smile whether I asked them twice or thrice.
  I really like the pattern of working here and specially the management system which each & every people should learn from here that’s what I feel. And other thing is that all are treated equally. There is no discrimination among the staff which is the best part of this institute.

 10. વિનોબા આશ્રમ – કુદરતી ઉપચાર કેન્દ્ર એક અદ્દભૂત સંસ્થા છે. લેખક હોવાને નાતે ઘણી સંસ્થાઓના અનુભવ પામી છું. લગભગ બધી જગ્યાએ ‘સેવા’ શબ્દને મુખ્ય ગણાયો હોય છે, પરંતુ અહીંયા એ ચોવીસે કલાક ચરિતાર્થ થતો અનુભવાય છે.
  એક સામાન્ય સફાઈ કામદારથી માંડીને, રસોડાના કર્મચારીઓ, ઉપચારકો, ડૉકટર્સ અને મુખ્ય સંચાલક / ટ્રસ્ટી સુધી તમામનો વ્યવહાર, નિસ્બત સ્પર્શી જાય છે. આખોયે સ્ટાફ આટલું પ્રેમાળ અને શાલીન વર્તન કઈ રીતે કરી શકે એ બાબતે સાનંદાશ્ચર્ય થાય છે ! સ્ટાફની ટ્રેનિંગ ખૂબ દિલથી અને સમગ્રતયા થતી હોવી જોઈએ, નહીંતર આવું બની ન શકે !
  સમગ્ર આશ્રમમાં એક પાવન સામૂહિક ચેતના શ્વસે છે જેનો પ્રભાવ દરેક મુલાકાતી અનુભવી શકે. દરેક કર્મચારી, પદાધિકારી પાસેથી ધીરજ, સ્નેહ અને ઔદાર્ય અનુભવાય છે, જે જવલ્લે જ બનતું હોય છે. મારા રૂમની સફાઈ માટે આવતી બહેન, મને ભોજન પીરસતી બહેન કે ઉપચારક બહેનના સતત અંગત અનુભવે આ વાત લખું છું જેમાં કોઈ જ અતિશયોક્તિ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *