Nisargopachar Kendra (निसर्गोपचार केन्द्र)

Vinoba Ashram, Gotri, Vadodara 390021 INDIA
Ph: +91-265-2371880 | 94261-87847

Nisargopachar Kendra, Vadodara is happy to announce 2 day program on ‘Healthy Living’ on 23rd & 24th March (Fourth SATURDAY & SUNDAY), 2019 as a part of its Holistic Health awareness activity.
The program will include lectures and interactions with various experts on different aspects of healthy life style like Concept of Holistic Health, Healthy Food, Healthy Eating way, Yog & Exercise, Healthy Mind & Relaxation Techniques, Effect of Chemicals on our health and importance of Organic food and self-care for common ailments.

The medium of instruction in program would be Gujarati & Hindi. (Combined)

વિનોબા ભાવે આશ્રમ, વડોદરા તરફથી સ્વસ્થ જીવન શૈલી અંગેની લોકજાગૃતિ માટેનો બે દિવસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં આપણા સર્વાંગીણ સ્વાસ્થ્યના તમામ ઘટકો જેવા કે આહાર, વિહાર, મન અને પર્યાવરણને કેવી રીતે વધુ ને વધુ સ્વાસ્થ્યપ્રદ બનાવી શકાય તે માટે નિસર્ગોપચાર- યોગ અને આયુર્વેદના પરિપ્રેક્ષ્યથી નિષ્ણાતો દ્વારા વકતવ્યો આપવામાં આવશે. તારીખ: 23 અને 24 માર્ચ, 2019 (ચોથો શનિવાર અને રવિવાર) સમય: સવારે 8.30 થી સાંજના 5.30 (વિરામ સાથે) સ્થળ: નિસર્ગોપચાર કેન્દ્ર, વિનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા સહયોગ રાશિ: 300 થી 500 રૂપિયા (ઈચ્છા અનુસાર). આ રકમમાં ભોજન શામેલ છે. આર્થિક રીતે જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે રાહત ઉપલબ્ધ છે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ: 17 માર્ચ, 2019 વધુ માહિતી માટે સંપર્ક કરો – 0265-2371880 (સવારે ૯ થી સાંજે ૫)

Registration
For Registration click here >> https://goo.gl/forms/YU148F0RvgBSb2Yv2
or by submitting the form available in office with contribution amount.
Contribution Money can be deposited through Bank Transfer & Cheque/DD.
Last Date of Registration will be 17th March, 2019.
Please refer to attached flyer for more information.